BBC News, ગુજરાતી - સમાચાર
મુખ્ય સમાચાર
અબજોનું ફંડ મેળવતા પરંતુ ભાગ્યે જ ચૂંટણી લડતા 'કાગળ પર'ના રાજકીય પક્ષો પર બીબીસીનો મોટો ખુલાસો
સત્યવાદી રક્ષક પાર્ટીના ગુજરાતના આણંદ શહેરમાં આવેલા કાર્યાલયની બહાર ઘોર અંધકાર છવાયેલો હતો. ફ્લૅટના દરવાજા પર તાળું લટકતું હતું અને આ ખરેખર પાર્ટીનું સત્તાવાર નોંધણી કરાયેલું કાર્યાલય છે એમ સૂચવતું કોઈ બોર્ડ તો ઠીક, પોસ્ટર સુધ્ધાં ત્યાં જોવા મળતું નહોતું.
સાત વર્ષની બાળકીના મોત પાછળ મેલેરિયાની ગોળીઓનો ઓવરડોઝ જવાબદાર? ખરેખર શું બન્યું હતું?
પોલવરમ જિલ્લાના એટપાકા મંડળના ગોલ્લાગુપ્પામાં મેલેરિયાના નિવારણ માટે આપવામાં આવેલી ક્લૉરોક્વિનની ગોળીઓ લીધા બાદ સાત વર્ષની બાળકીનું મૃત્યુ થયું હોવાના આરોપો થઈ રહ્યા છે, જ્યારે અન્ય 53 લોકો બીમાર પડ્યા છે. બીમાર પડેલા લોકોમાં મોટાં ભાગનાં બાળકો છે.
નેપાળ પૂર પછી ગુમ થયેલા ભારતીયો વિશે વિદેશ મંત્રાલયે આપી આ માહિતી – ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર માટે બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.
ડુંગળીના ભાવ કેમ અચાનક બમણા થઈ ગયા? જાણો 5 મુખ્ય કારણો
સરકારી પ્રયાસો છતાં બજારમાં ડુંગળીના ભાવમાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. બજારના નિષ્ણાતોનું માનવું છે કે આગામી એક-બે મહિના દરમિયાન ડુંગળીના ભાવ હજુ પણ વધતા રહે તેવી પ્રબળ શક્યતા છે. શું છે કારણો?
અમદાવાદ : ચંડોળાના ઘરવિહોણા પરિવારો ગાદલાં લઈને AMCની કચેરીએ કેમ પહોંચી ગયા?
અમદાવાદમાં ચંડોળા તળાવની આસપાસ થયેલા ડિમોલિશનને ઘણો સમય વીતી ગયો હોવા છતાં અસરગ્રસ્ત લોકોના પુનર્વસન અંગે હજુ સુધી સ્પષ્ટતા નથી. તેથી ઘરવિહોણા બનેલા લોકોએ અમદાવાદ મહાનગરપાલિકાની કચેરી સામે ગાદલાં સાથે વિરોધપ્રદર્શન કર્યું હતું.
ગુજરાતમાં મેળો : રાજકોટના મેળાની ઝલક જુઓ તસવીરોમાં
ગુજરાતમાં જન્માષ્ટમી અને સાતમ-આઠમ નિમિત્તે અનેક જગ્યાએ મેળાઓ ભરાતા હોય છે. આ વર્ષે પણ અનેક જગ્યાએ મેળાનું આયોજન થયું છે.
વીડિયો, ગેનીબહેન ઠાકોરની 'વાત સાચી છે', મનસુખ વસાવાએ કયા મુદ્દે આમ કહ્યું?, અવધિ 13,17
ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા તેમના એક નિવેદનમાં કહ્યું કે 'આમ આદમી પાર્ટી ઈચ્છે છે કે ચૈત્ર વસાવા જેલમાં રહે'
'હું માથું ફોડીને પણ જેલ નથી ગયો', જંતર-મંતર હિંસા મામલે વાઇરલ વીડિયો પર દિલ્હી પોલીસે શું આપ્યો જવાબ
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે, જે પછી દિલ્હી પોલીસ પર ફરી એક વાર પ્રદર્શનકારીઓ પર હિંસા કરનારા લોકોને બચાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જોકે, દિલ્હી પોલીસે આ આરોપોને નકારી કાઢ્યા છે અને જણાવ્યું છે કે આ મામલે કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં શેરડીની ખેતી છોડીને ખેડૂતો બીજા પાક કેમ વાવવા લાગ્યા છે?
ગુજરાતના ઘણા ખેડૂતોને લાગે છે કે શેરડીની ખેતી કરવા કરતાં બીજા પાક તરફ વળવું વધુ લાભદાયક રહેશે. આની પાછળનાં કારણો શું છે?
Live, LIVE ટીવી જોવા માટે અહીં ક્લિક કરો
દેશ અને દુનિયાના દરેક મહત્ત્વનાં સમાચાર અને તેનું વિશ્લેષણ. રાજકારણ, વિજ્ઞાન, મનોરંજન, ઇતિહાસ, રમત-ગમત અને બીજું ઘણું બધું.
ભારત/વિદેશ
250 દિવસ દરિયામાં રહ્યા પછી અમેરિકાના 5,000 સૈનિકો થાઇલૅન્ડ કેમ પહોંચ્યા?
થાઇલૅન્ડમાં દેહવ્યાપાર તકનીકી રીતે ગેરકાનૂની છે. તેમ છતાં, રાત્રિના સમયે આ શહેર તેના મૂળ સ્વરૂપમાં આવી જાય છે, જ્યારે તે નિયોન લાઇટો, ઘોંઘાટ અને રંગબેરંગી બારોથી ભરેલું દૃશ્ય રજૂ કરે છે.
ટેસ્ટ કરાવતા પહેલાં જ મૂત્રાશયના કૅન્સરની ઘરે બેઠાં ઓળખ, નવા પરીક્ષણમાં 10માંથી 9 કેસ શોધાયા
નૅશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ) દ્વારા કરાયેલા પરીક્ષણથી માલૂમ થયું છે કે હવે ઘરે બેઠાં જ મૂત્રાશયના કૅન્સરની ખબર પડી શકે છે. તે દસમાંથી નવ કેસમાં કૅન્સર શોધી શકે છે.
"હું શાર્કના મોંમાં હતી પણ દીકરીનો અવાજ સંભળાયો અને મેં...", શાર્કના હુમલામાં મહિલાએ જિંદગી કેવી રીતે બચાવી
34 વર્ષીય લિયા સ્ટુઅર્ટ જૂનમાં કૂજી બીચ પર શાર્કના હુમલાનો શિકાર બની હતી. તેની જાંઘ અને હાથ પર બચકું ભરીને શાર્ક તેને ઊંડાં પાણીમાં તાણી ગઈ હતી. ઘણું લોહી વહી જવાને કારણે અને ઈજાની ગંભીરતા જોતાં ડૉક્ટરોએ તેનો ડાબો હાથ કાપવો પડ્યો હતો.
ભારતની જીડીપી વૃદ્ધિ 7.8 કે 2.6 ટકા? જીડીપીના ડેટા સામે સવાલ કેમ થઈ રહ્યા છે
આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક (એપ્રિલ-જૂન) દરમિયાન ભારતનો જીડીપી વૃદ્ધિદર 7.8 ટકા રહ્યો હતો. આ ગયા વર્ષની પ્રથમ ત્રિમાસિકમાં નોંધાયેલા 6.9 ટકા વૃદ્ધિદર કરતાં વધુ છે. આ આંકડા સરકાર દ્વારા આ જ અઠવાડિયે સોમવારે જાહેર કરવામાં આવ્યા હતા.
નેપાળમાં વધુ એક ગ્લેશિયલ લેક ફાટવાનું જોખમ, હવે શું થઈ શકે છે?
નેપાળના અધિકારીઓએ ચીનના જળ સંસાધન મંત્રાલયનો હવાલો આપતા બીબીસીને જણાવ્યું છે કે રસુવામાં આવેલી ગ્લેશિયલ લેક, એટલે કે ‘લેક ટૂ’માં સતત પાણી ભરાઈ રહ્યું છે.
'વ્યૂઝ અને ફૉલોઅર્સ'ના ઝઘડામાં મોટી બહેને 15 વર્ષની સગી બહેનની હત્યા કેમ કરી નાખી?
પંજાબના ગુજરાનવાલા જિલ્લામાં બે બહેનો વચ્ચે કથિત રીતે ટિકટોક વ્યૂઝને લઈને શરૂ થયેલા સામાન્ય ઝઘડાનો અંત એક બહેનની હત્યામાં પરિણમ્યો છે.
ગૌરાંગ વ્યાસ : જેમણે ગાયક પ્રફુલ્લ દવેને ફિલ્મોમાં બ્રેક આપ્યો ને કિશોર કુમારને પ્રથમ વખત ગુજરાતી ફિલ્મમાં ગવડાવ્યું
પિતાપુત્ર અવિનાશ વ્યાસ અને ગૌરાંગ વ્યાસે ગીતકાર - સંગીતકારની જોડી તરીકે પણ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યુ છે એ ઘટના પણ રસપ્રદ છે.
પોતાનાં ત્રણ બાળકોની હત્યા કરનાર માને બચાવવા કોર્ટમાં દલીલ કરાઈ રહી છે?
છેલ્લા પાંચ અઠવાડિયાથી ચાલી રહેલા લિંડસે ક્લેન્સીના કેસે અમેરિકામાં લોકોનું સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે.
'મારા નાનાને પાંચ ને પરનાનાને 11 પત્નીઓ હતી', 'ધ પોલીગેમિસ્ટ' કઈ રીતે દુનિયાભરનું ધ્યાન ખેચી રહી છે?
જ્યારે સુ ન્યાથીએ તેમની પહેલી નવલકથા "ધ પોલિગેમિસ્ટ" પ્રકાશકોને મોકલી, ત્યારે આ પ્રકાશકોને લાગેલું કે, "એવા પુસ્તક માટે કોઈ માર્કેટ નહીં હોય," જેમાં ઝિમ્બાબ્વેના એક પરિણીત પુરુષ અને તેણે આકર્ષેલી સ્ત્રીઓ વિશે વાત કરવામાં આવી હોય.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ

